સ્ટેમ્પ મશીન ની ખાસિયત. # 8 ટ્યુબે સાથે ..4 ઉપર અને 4 નીચે જેથી પ્લેટ ઉલ્ટા પૂલ્ટા કરવાની જરૂર નહીં. # મસીન ની ઉપર બોક્સ આપવામાં આવેલ છે જેમાં મટેરીઅલ્સ મૂકી શકાય છે. # સંપૂર્ણ ઇલેક્ટરીકેલ બનાવામાં આવ્યું છે જેથી કદાચ રીપેરીંગ આવે તો ઇલેકટ્રીક જાણતો કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી રિપેર કરી શકશે. # સાઇડ માં થી પણ મશીન ખોલી શકાય છે જેથી આખું મસીન ખોલવાની જરૂર ના પડે. # ખોલવાનું ડ્રોવેર મોટું બનાવેલ છે જેથી સહેલાઈથી અંદર હાથ નાખી ને ટ્યુબ ને ફિટ કરી શકો અને ચાલુ છે કે બંધ તે પણ જોઈ શકો. # ટ્યુબ ઓરિજિનલ ફિલિપ્સ કંપની ની અને ડિજિટલ ટાઈમર બેસ્ટ કંપની નું ઉપયોગ કરેલ છે. # A 4 થી પણ મોટી (50 થી 60 સ્ટેમ્પ )સીટ બની શકે છે.
Submit Your Enquiry